Recent Posts

Above Menu

Above Menu

Best TALATI BOOK 2018 BY KNOWLEDGE POWER Buy online, mahesul talati and revanue Talati exam preparation best books

TALATI BOOK 2018 by knowledge power:

નોલેજ પાવર  રેવન્યૂ તલાટી અને તલાટી કમ મંત્રી

કુલ પેજ  548:-  + 48 પેજની બુકલેટ 

બુકની કિંમત રૂ. 325 

ઓનલાઇન ખરીદી પર ડીસ્કાઉન્ટ Rs. 35/- + free delivery

નેટ ખરીદ કિંમત રૂ. 290/-




  • તલાટી ભરતી 2018 બુક ઓનલાઇન ખરીદવા માટે Buy now પર ક્લિક કરો:
               
  • ઓનલાઇન ઓર્ડર નોંધાવ્યા બાદ 3 થી 5 દિવસ માં આ બુક તમને COURIER મારફત મળી જશે. આ બુક વિશ્વસનીય અને ઝડપી સર્વિસ પૂરી પાડતા COURIER મારફત મોકલવામાં આવશે જેનો કોઇ ચાર્જ નથી. એટલે કે Shipping Charge ફ્રી છે.





અમારી બુકની વિશેષતાઓ :-

  • સૌ પ્રથમવાર QR CODE ટેકનોલોજી ના ઉપયોગ દ્વારા વિડીયો સ્વરૂપે માર્ગદર્શન.
  • અમારી બુકમાં દરેક મુદ્દો પૂર્ણ થયા બાદ એક QR CODE આપેલો છે. આ QR CODE તમારા મોબાઇલમાં સ્કેન કરવાથી તે મુદ્દાને લગતો વીડીયો YOU TUBE માં Play  થશે. જેના દ્વારા તમે વિશેષ જ્ઞાન મેળવી શકસો.
  • રેવન્યૂ તલાટી અને તલાટી-કમ-મંત્રી પરીક્ષાની તૈયારી માટે સીલેબસ મૂજબ તમામ મુદ્દાઓની વીસ્તૃત છણાવટ સાથેની એક માત્ર બુક.
  • આ બુક સાથે તલાટી-કમ-મંત્રી ના જૂના 5 પ્રશ્ન પેપરોની બુકલેટ ફ્રી આપવામાં આવશે.

બુકમાં સમાવિષ્ટ  મુદ્દાઓ :-
  1. ગુજરાત અને ભારતનું જનરલ નોલેજ
  2. બંધારણ
  3. સામાન્ય વિજ્ઞાન
  4. પંચાયતી રાજ
  5. સરકારની વિવિધ યોજનાઓ
  6. ઇતિહાસ, ભૂગોળ
  7. ગુજરાતી સાહિત્ય ( ૮૦ જેટલા સાહિત્યકારોનો વિશેષ પરિચય)
  8. ગુજરાતી વ્યાકરણ
  9. અંગ્રેજી વ્યાકરણ
  10. ગાણિતીક સજ્જતા અને રીઝનીંગ
  11. માનસિક-તાર્કિક સજ્જતા
  12. કમ્પ્યૂટર થીયરી
  13. વર્તમાન પ્રવાહો ( ઓગષ્ટ ૨૦૧૭ થી જાન્યુઆરી  ૨૦૧૮ સૂધી)

કુલ પેજ  548:-  + 48 પેજની બુકલેટ ફ્રી
બુકની કિંમત રૂ. 325
ઓનલાઇન ખરીદી પર ડીસ્કાઉન્ટ Rs. 35/- & ફ્રી ડિલિવરી
નેટ ખરીદ કિંમત રૂ. 290/-
  • આ બુક PAYTM થી પેમેન્ટ કરીને પણ મેળવી શકસો. PAYTM દ્વારા બુક મેળવવા માટે 8849878394 નંબર પર સંપર્ક કરો.




ઓનલાઇન પેમેન્ટ કરવા માટેના સ્ટેપ્સ:-


ઓનલાઇન પેમેંન્ટ કરવા માટે નીચે આપેલ માહિતી મુજબ સ્ટેપ બાય સ્ટેપ ડિટેલ્સ લખો..
પોલિસ પરીક્ષા માટેની ખૂબ જ ઉપયોગી બૂક ખરીદવા માટે :-
  1. જમણી બાજુ આપેલ Proceed બટન પર ક્લિક કરો..
  2. ત્યાર બાદ સૌપ્રથમ રાજ્ય(Select State) સિલેક્ટ કરવું.
  3. ત્યાર બાદ તમારું પૂરું નામ લખવું.
  4. ત્યાર બાદ તમારા નજીક થતું હોય તે City નું નામ લખવું.
  5. ત્યાર બાદ તમારું પૂરું (Address)સરનામુ લખવું.
  6. ત્યાર બાદ  Pin code નંબર નાખવા.
  7. ત્યાર બાદ બાય નાઉ (Buy Now) પર ક્લિક કરવું..
  8. BUY NOW પર ક્લિક કર્યા બાદ બીજી   ટેબ ખુલશે જેમા 
  9. ક્રેડિટ ડાર્ડ/ ડેબિટ ડાર્ડ 
  10. નેટ બેકિંગ
  11. આ બન્ને ઓપ્શન બતાવશે...
  12. તેમાંથી તમે જે વાપરતા હોય તેની પર ક્લિક કરવું 
  13. જેમા તમારા ATM ના 16 આંકડા નાખવા ત્યાર બાદ  
  14. ATM ની આગળ આપેલ EXPIRY DATE લખવી
  15. ત્યાર બાદ  ATM ની પાછળ આપેલ 3 અંંક્નો CVV નંબર નાખો.
  16. ત્યાર બાદ આપનું E MAIL ID તેમજ મોબાઇલ નંબર લખો.
  17. ત્યાર બાદ *PAY 290* ઓપ્સન પર ક્લિક કરવું
  18. ત્યાર બાદ  PAY NOW ઓપ્સન પર ઓકે આપતા એક OTP તમારા મોબાઇલ નંબર પર આવશે જે લખી સબમીટ બટન પર ક્લિક કરવું...
  19. આપનુ પેમેંટ થઈ જશે.અને આપને કન્ફર્મેશન મેસેજ મળી જશે.

Post a Comment

0 Comments