Recent Posts

Above Menu

Above Menu

POLICE CONSTABLE BOOK 2018 by KNOWLEDGE POWER | Best Book for Police constable exam buy online

POLICE CONSTABLE BOOK 2018:

બૂકની કિંમત :- રૂ. 300/-
ડીસ્કાઉન્ટ     :-રૂ.  30 /-
ઓનલાઇન ખરીદ કિંમત રૂ. 270/-
ફ્રી ડિલિવરી


  • પોલિસ ભરતી 2018 બુક ઓનલાઇન ખરીદવા માટે Buy now પર ક્લિક કરો:
  • ઓનલાઇન ઓર્ડર નોંધાવ્યા બાદ 3 થી 5 દિવસ માં આ બુક તમને COURIER મારફત મળી જશે. આ બુક વિશ્વસનીય અને ઝડપી સર્વિસ પૂરી પાડતા COURIER મારફત મોકલવામાં આવશે જેનો કોઇ ચાર્જ નથી. એટલે કે Shipping Charge ફ્રી છે.
  • આ બુક PAYTM થી પેમેન્ટ કરીને પણ મેળવી શકસો. PAYTM દ્વારા બુક મેળવવા માટે 8849878394 નંબર પર સંપર્ક કરો.


 

પોલીસ કોન્સ્ટેબલ બુકની સંપૂર્ણ માહિતી :- 

આ બુકની વિશેષતાઓ :-
  1. આવનારી હથિયારી-બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ, જેલ સિપાહી , SRPF પરીક્ષાઓ માટે ઉપયોગી.
  2. સિલેબસ મુજબના દરેક મુદ્દાઓની વિસ્તૃત સમજ ની સાથે તે મુદ્દાને લગતા અગત્યના પ્રશ્નો નો પણ સમાવેશ.
  3. પુસ્તક જગત માં સૌ પ્રથમવાર  QR CODE ટેકનોલોજી ના ઉપયોગ સાથેની એક માત્ર બુક. દરેક મુદ્દો પુરો થયા બાદ QR CODE આપેલ હોવાથી આ CODE મોબાઇલમાં સ્કેન કરવાથી તેને લગતો વીડીયો You Tube માં Play થશે. જે તે મુદ્દાની વધુ સમજ મેળવવા ઉપયોગી બનશે.
  4. આ બુક સાથે 40 પેજ ની 5 પેપર સેટ ની 1 બુકલેટ ફ્રી આપવામાં આવશે.
  5. આ બુક માં જનરલ માહિતી ની સાથે કાયદાઓ અને બંધારણ ની સંપૂર્ણ સમજ આપેલી હોવાથી ઉમેદવારોએ અલગ અલગ બુક ખરીદવાની જરૂર નથી.
  6. શારિરીક કસોટી (દોડ) પાસ કરવા માટેની અગત્યની ટીપ્સ વિડીયો સાથે.
  7. સંપૂર્ણ ભૂલરહિત માહિતી
કુલ પેજ :- 440+ 40 પેજ ની 5 પેપર સેટ ની બુકલેટ ફ્રી.
બુકની કિંમત :-     રૂ. 300
બાદ :- ડીસ્કાઉન્ટ – રૂ.  30
ઓનલાઇન ખરીદ કિંમત રૂ. 270

  • પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષાની બુકની સંપૂર્ણ માહિતી :- 

બુકમાં સમાવિષ્ટ મુદ્દાઓ :- 

  • ભારતીય ફોજદારી અધિનિયમ-૧૮૬૦
  • ક્રિમિનલ પ્રોસીજર એકટ-૧૯૭૩
  • ભારતીય પુરાવા અધિનિયમ-૧૮૭૨
  • ભારતનું બંધારણ
  • ભૂગોળ
  • ઇતિહાસ
  • મનોવિજ્ઞાન
  • સમાજશાસ્ત્ર
  • મેન્ટલ એબિલિટી અને રીઝનીંગ
  • સામાન્ય જ્ઞાન
  • સામાન્ય વિજ્ઞાન
  • ગુજરાતી સાહિત્ય
  • કમ્પ્યૂટર
  •  કરંટ અફેર્સ  (૧ ઓગષ્ટ ૨૦૧૭ થી ૧૮ જાન્યુઆરી )

પોલીસ કોન્સ્ટેબલ, જમાદાર અને ઇન્સ્પેક્ટર ભરતી તેમજ પોલિસ ભરતી 2018 બુક ઓનલાઇન ખરીદવા માટે અહીં ક્લિક કરો: Click Here
  • આ બુક PAYTM થી પેમેન્ટ કરીને પણ મેળવી શકસો. PAYTM દ્વારા બુક મેળવવા માટે 8849878394 નંબર પર સંપર્ક કરો.


ઓનલાઇન પેમેન્ટ કરવા માટેના સ્ટેપ્સ:-


ઓનલાઇન પેમેંન્ટ કરવા માટે નીચે આપેલ માહિતી મુજબ સ્ટેપ બાય સ્ટેપ ડિટેલ્સ લખો..
પોલિસ પરીક્ષા માટેની ખૂબ જ ઉપયોગી બૂક ખરીદવા માટે :-
  1. જમણી બાજુ આપેલ Proceed બટન પર ક્લિક કરો..
  2. ત્યાર બાદ સૌપ્રથમ રાજ્ય(Select State) સિલેક્ટ કરવું.
  3. ત્યાર બાદ તમારું પૂરું નામ લખવું.
  4. ત્યાર બાદ તમારા નજીક થતું હોય તે City નું નામ લખવું.
  5. ત્યાર બાદ તમારું પૂરું (Address)સરનામુ લખવું.
  6. ત્યાર બાદ  Pin code નંબર નાખવા.
  7. ત્યાર બાદ બાય નાઉ (Buy Now) પર ક્લિક કરવું..
  8. BUY NOW પર ક્લિક કર્યા બાદ બીજી   ટેબ ખુલશે જેમા 
  9. ક્રેડિટ ડાર્ડ/ ડેબિટ ડાર્ડ 
  10. નેટ બેકિંગ
  11. આ બન્ને ઓપ્શન બતાવશે...
  12. તેમાંથી તમે જે વાપરતા હોય તેની પર ક્લિક કરવું 
  13. જેમા તમારા ATM ના 16 આંકડા નાખવા ત્યાર બાદ  
  14. ATM ની આગળ આપેલ EXPIRY DATE લખવી
  15. ત્યાર બાદ  ATM ની પાછળ આપેલ 3 અંંક્નો CVV નંબર નાખો.
  16. ત્યાર બાદ આપનું E MAIL ID તેમજ મોબાઇલ નંબર લખો.
  17. ત્યાર બાદ *PAY 270* ઓપ્સન પર ક્લિક કરવું
  18. ત્યાર બાદ  PAY NOW ઓપ્સન પર ઓકે આપતા એક OTP તમારા મોબાઇલ નંબર પર આવશે જે લખી સબમીટ બટન પર ક્લિક કરવું...
  19. આપનુ પેમેંટ થઈ જશે.અને આપને કન્ફર્મેશન મેસેજ મળી જશે.
  • ઓનલાઇન ઓર્ડર નોંધાવ્યા બાદ 3 થી 5 દિવસ માં આ બુક તમને COURIER મારફત મળી જશે. આ બુક વિશ્વસનીય અને ઝડપી સર્વિસ પૂરી પાડતા COURIER મારફત મોકલવામાં આવશે જેનો કોઇ ચાર્જ નથી. એટલે કે Shipping Charge ફ્રી છે.

Post a Comment

0 Comments