Recent Posts

Above Menu

Above Menu

પોલીસ કોન્સ્ટેબલ, જમાદાર અને ઇન્સ્પેક્ટર ભરતી તેમજ પોલિસ ભરતી ૨૦૧૮ બુક:

પોલીસ  કોન્સ્ટેબલ, જમાદાર અને ઇન્સ્પેક્ટર ભરતી તેમજ પોલિસ ભરતી ૨૦૧૮ બુક:

બૂકની કિંમત :- રૂ. 350/-
ડીસ્કાઉન્ટ     :-રૂ.  40 /-
ઓનલાઇન ખરીદ કિંમત રૂ. 310/-
Free Delivery

જમાદાર અને ઇન્સ્પેક્ટર ભરતી તેમજ પોલિસ ભરતી 2018 બુક ઓનલાઇન ખરીદવા માટે Buy now પર ક્લિક કરો:



બુકની સંપૂર્ણ માહિતી:-

બુકમાં સમાવિષ્ટ મુદ્દાઓ :-
  1. ઇતિહાસ 
  2. સમાજશાસ્ત્ર
  3. ભુગોળ
  4. સામાન્ય વિજ્ઞાન
  5. મનોવિજ્ઞાન
  6. ભારતીય બંધારણ ડિટેલમા
  7. ભારતીય બંધારણ ના પરિક્ષાલક્ષી પ્રશ્નોતર
  8. ભારતીય બંધારણ ના તથ્યો
  9. કરંટ અફેર્સ
  10. રાષ્ટ્રિય ઓપરેશનો: એક વિવેચન
  11. મેથ્સ રિઝનિગ
  12. કમ્પ્યુટર
  13. સરકારી યોજનાઓ
  14. ભારત GK
  15. વિશ્વ GK
  16. ગુજરાતી સાહિત્ય
  17. ગુજરાતી વ્યાકરણ
  18. કલમો અંગે પુછાય શકે તેવા પ્રશ્નો નુ સંકલન
  19. બંઘારણ ભાગ 22
  20. -હિન્દી પાઠ અને ટુંકિ સંજ્ઞાઓ રદ કરવાની જોગવાઇ
  21. ભારતીય ફોજદારી ઘારા ના અગત્યના પ્રશ્નો
  22. IPC ના પરીક્ષા મા પુછાય શકે તેવા મહત્વના પ્રશ્નો નુ સંકલન
  23. ભારતીય દંડ સહિતામા સુઘારો
  24. IPC- મહત્વની કલમો
  25. ભારતીય પુરાવા અઘિનિયમ 1872
  26. INDIAN એવિડન્સ એક્ટ 1872 મા સુઘારા
  27. કોન્સ્ટેબલ મોડેલ પેપર
  28. કોન્સ્ટેબલ  પેપર - 2016

ઓનલાઇન પેમેન્ટ કરવા માટેના સ્ટેપ્સ:-


ઓનલાઇન પેમેંન્ટ કરવા માટે નીચે આપેલ માહિતી મુજબ સ્ટેપ બાય સ્ટેપ ડિટેલ્સ લખો..
પોલિસ પરીક્ષા માટેની ખૂબ જ ઉપયોગી બૂક ખરીદવા માટે :-
  1. જમણી બાજુ આપેલ Proceed બટન પર ક્લિક કરો..
  2. ત્યાર બાદ સૌપ્રથમ રાજ્ય(Select State) સિલેક્ટ કરવું.
  3. ત્યાર બાદ તમારું પૂરું નામ લખવું.
  4. ત્યાર બાદ તમારા નજીક થતું હોય તે City નું નામ લખવું.
  5. ત્યાર બાદ તમારું પૂરું (Address)સરનામુ લખવું.
  6. ત્યાર બાદ  Pin code નંબર નાખવા.
  7. ત્યાર બાદ બાય નાઉ (Buy Now) પર ક્લિક કરવું..
  8. BUY NOW પર ક્લિક કર્યા બાદ બીજી   ટેબ ખુલશે જેમા 
  9. ક્રેડિટ ડાર્ડ/ ડેબિટ ડાર્ડ 
  10. નેટ બેકિંગ
  11. આ બન્ને ઓપ્શન બતાવશે...
  12. તેમાંથી તમે જે વાપરતા હોય તેની પર ક્લિક કરવું 
  13. જેમા તમારા ATM ના 16 આંકડા નાખવા ત્યાર બાદ  
  14. ATM ની આગળ આપેલ EXPIRY DATE લખવી
  15. ત્યાર બાદ  ATM ની પાછળ આપેલ 3 અંંક્નો CVV નંબર નાખો.
  16. ત્યાર બાદ આપનું E MAIL ID તેમજ મોબાઇલ નંબર લખો.
  17. ત્યાર બાદ *PAY 310* ઓપ્સન પર ક્લિક કરવું
  18. ત્યાર બાદ  PAY NOW ઓપ્સન પર ઓકે આપતા એક OTP તમારા મોબાઇલ નંબર પર આવશે જે લખી સબમીટ બટન પર ક્લિક કરવું...
  19. આપનુ પેમેંટ થઈ જશે.અને આપને કન્ફર્મેશન મેસેજ મળી જશે.

Post a Comment

0 Comments