બૂકની કિંમત :- રૂ. 300/-
ડીસ્કાઉન્ટ :-રૂ. 30 /-
ઓનલાઇન ખરીદ કિંમત રૂ. 270/-
ફ્રી ડિલિવરી
- પોલિસ ભરતી 2018 બુક ઓનલાઇન ખરીદવા માટે Buy now પર ક્લિક કરો:
- ઓનલાઇન ઓર્ડર નોંધાવ્યા બાદ 3 થી 5 દિવસ માં આ બુક તમને COURIER મારફત મળી જશે. આ બુક વિશ્વસનીય અને ઝડપી સર્વિસ પૂરી પાડતા COURIER મારફત મોકલવામાં આવશે જેનો કોઇ ચાર્જ નથી. એટલે કે Shipping Charge ફ્રી છે.
- આ બુક PAYTM થી પેમેન્ટ કરીને પણ મેળવી શકસો. PAYTM દ્વારા બુક મેળવવા માટે 8849878394 નંબર પર સંપર્ક કરો.
પોલીસ કોન્સ્ટેબલ બુકની સંપૂર્ણ માહિતી :-
આ બુકની વિશેષતાઓ :-
- આવનારી હથિયારી-બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ, જેલ સિપાહી , SRPF પરીક્ષાઓ માટે ઉપયોગી.
- સિલેબસ મુજબના દરેક મુદ્દાઓની વિસ્તૃત સમજ ની સાથે તે મુદ્દાને લગતા અગત્યના પ્રશ્નો નો પણ સમાવેશ.
- પુસ્તક જગત માં સૌ પ્રથમવાર QR CODE ટેકનોલોજી ના ઉપયોગ સાથેની એક માત્ર બુક. દરેક મુદ્દો પુરો થયા બાદ QR CODE આપેલ હોવાથી આ CODE મોબાઇલમાં સ્કેન કરવાથી તેને લગતો વીડીયો You Tube માં Play થશે. જે તે મુદ્દાની વધુ સમજ મેળવવા ઉપયોગી બનશે.
- આ બુક સાથે 40 પેજ ની 5 પેપર સેટ ની 1 બુકલેટ ફ્રી આપવામાં આવશે.
- આ બુક માં જનરલ માહિતી ની સાથે કાયદાઓ અને બંધારણ ની સંપૂર્ણ સમજ આપેલી હોવાથી ઉમેદવારોએ અલગ અલગ બુક ખરીદવાની જરૂર નથી.
- શારિરીક કસોટી (દોડ) પાસ કરવા માટેની અગત્યની ટીપ્સ વિડીયો સાથે.
- સંપૂર્ણ ભૂલરહિત માહિતી
કુલ પેજ :- 440+ 40 પેજ ની 5 પેપર સેટ ની બુકલેટ ફ્રી.
બુકની કિંમત :- રૂ. 300
બાદ :- ડીસ્કાઉન્ટ – રૂ. 30
ઓનલાઇન ખરીદ કિંમત રૂ. 270
- પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષાની બુકની સંપૂર્ણ માહિતી :-
બુકમાં સમાવિષ્ટ મુદ્દાઓ :-
- ભારતીય ફોજદારી અધિનિયમ-૧૮૬૦
- ક્રિમિનલ પ્રોસીજર એકટ-૧૯૭૩
- ભારતીય પુરાવા અધિનિયમ-૧૮૭૨
- ભારતનું બંધારણ
- ભૂગોળ
- ઇતિહાસ
- મનોવિજ્ઞાન
- સમાજશાસ્ત્ર
- મેન્ટલ એબિલિટી અને રીઝનીંગ
- સામાન્ય જ્ઞાન
- સામાન્ય વિજ્ઞાન
- ગુજરાતી સાહિત્ય
- કમ્પ્યૂટર
- કરંટ અફેર્સ (૧ ઓગષ્ટ ૨૦૧૭ થી ૧૮ જાન્યુઆરી )
ઓનલાઇન પેમેન્ટ કરવા માટેના સ્ટેપ્સ:-
ઓનલાઇન પેમેંન્ટ કરવા માટે નીચે આપેલ માહિતી મુજબ સ્ટેપ બાય સ્ટેપ ડિટેલ્સ લખો..
પોલિસ પરીક્ષા માટેની ખૂબ જ ઉપયોગી બૂક ખરીદવા માટે :-
- જમણી બાજુ આપેલ Proceed બટન પર ક્લિક કરો..
- ત્યાર બાદ સૌપ્રથમ રાજ્ય(Select State) સિલેક્ટ કરવું.
- ત્યાર બાદ તમારું પૂરું નામ લખવું.
- ત્યાર બાદ તમારા નજીક થતું હોય તે City નું નામ લખવું.
- ત્યાર બાદ તમારું પૂરું (Address)સરનામુ લખવું.
- ત્યાર બાદ Pin code નંબર નાખવા.
- ત્યાર બાદ બાય નાઉ (Buy Now) પર ક્લિક કરવું..
- BUY NOW પર ક્લિક કર્યા બાદ બીજી ટેબ ખુલશે જેમા
- ક્રેડિટ ડાર્ડ/ ડેબિટ ડાર્ડ
- નેટ બેકિંગ
- આ બન્ને ઓપ્શન બતાવશે...
- તેમાંથી તમે જે વાપરતા હોય તેની પર ક્લિક કરવું
- જેમા તમારા ATM ના 16 આંકડા નાખવા ત્યાર બાદ
- ATM ની આગળ આપેલ EXPIRY DATE લખવી
- ત્યાર બાદ ATM ની પાછળ આપેલ 3 અંંક્નો CVV નંબર નાખો.
- ત્યાર બાદ આપનું E MAIL ID તેમજ મોબાઇલ નંબર લખો.
- ત્યાર બાદ *PAY 270* ઓપ્સન પર ક્લિક કરવું
- ત્યાર બાદ PAY NOW ઓપ્સન પર ઓકે આપતા એક OTP તમારા મોબાઇલ નંબર પર આવશે જે લખી સબમીટ બટન પર ક્લિક કરવું...
- આપનુ પેમેંટ થઈ જશે.અને આપને કન્ફર્મેશન મેસેજ મળી જશે.
- ઓનલાઇન ઓર્ડર નોંધાવ્યા બાદ 3 થી 5 દિવસ માં આ બુક તમને COURIER મારફત મળી જશે. આ બુક વિશ્વસનીય અને ઝડપી સર્વિસ પૂરી પાડતા COURIER મારફત મોકલવામાં આવશે જેનો કોઇ ચાર્જ નથી. એટલે કે Shipping Charge ફ્રી છે.
0 Comments